– Orthopedician, Trauma surgeon, Joint replacement surgeon – Special Interest in Primary and Revision Knee and Hip arthroplasty – Proficient in Trauma and Primary Arthroplasty
Dr. Jatin Patel (DM Gastro)
– Gastroenterologist, Hepatologist and Endoscopist – Endosonography (EUS) Expert – Special interest in advanced third space endoscopy
0+
Years of Experience
0+
Patitent Treated
0%
Success Ratio
Patient's Testimonials
ની રીપ્લેસમેન્ટ ના ડરથી હાડકુ તોડી પ્લેટ મુકવાનું ઓપરેશન 3 વર્ષ પહેલા કરાવેલું . એ ઓપરેશન નિષ્ફળ થતાં પણ ઉંધી દિશામાં વાંકો થઈ જવાથી ઉભી થયેલી અતિશય વેદના માટે કોપ્લેક્ષ ની રીપ્લેસમેન્ટની સફળ સર્જરી માત્ર આ હોસ્પીટલનાં ડોક્ટરોએ કરી મને પહેલાની માફક બધુજ કામ કરતી કરી દીધી .
તારાબેન પટેલ ( હિમ્મતનગર )
બોલની રમતનાં કારણે ઢીંચણના સાંધાના પટ્ટા ( Ligament ) ને થયેલી ઈજા પછી ચાલી પણ શકાતું ન હતું . દુરબીન ( Arthroscopy ) દ્વારા સફળ સર્જરી સંપન્ન થવાથી આજે હું અમેરીકામાં ઈજનેરી કામની સાથે પહેલાની જેમ ફુટબોલ રમવાનો આનંદ માણી રહ્યો છું .
શેતુલ શાહ ( અમેરીકા )
શિક્ષક હોવાથી સાચી સમજણના લીધે આખા સાંધાનું બિનજરૂરી ઓપરેશન ટાળી , Microplasty નું વૈજ્ઞાનિક ઓપરેશન કરાવી બંન્ને ઢીંચણને બદલાવવાની જગ્યાએ બંન્ને ઢીંચણના કુદરતી સાંધા બચાવ્યા . હવે જમીન પર બેસી યોગા કરી શકું છું .
શાંતીલાલ પટેલ ( બોડકદેવ , અમદાવાદ )
20 વર્ષથી થાપાનાં ગોળાનાં ઘસારાને લીધે અસહ્ય વેદના તથા તક્લીફો માંથી સંપુર્ણ સ્વસ્થ જીવનનો અનુભવ અહીં બંન્ને થાપાનાં ( હીપ ) જોઈન્ટ રીપ્લેસમેન્ટ સ્પર્શ હોસ્પીટલમાં કરાવ્યા બાદ અનુભવ્યો . ખૂબ - ખૂબ આભાર સ્પર્શ હોસ્પીટલ .